સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આ તકે નગરપાલિકા પ્રમુખ પતિ રાજુભાઈ દોશી, પ્રવિણભાઈ સાવજ,રાજુભાઈ શીંગાળા,કરશનભાઈ ડોબરીયા,દેવચંદભાઈ કપોપરા,શરદભાઈ પંડયા,કેશુભાઈ વાઘેલા,લલીતભાઈ મારૂ,રાજુભાઈ નાગ્રેચા,ઇરફાનભાઈ કુરેશી,મયુરભાઈ રબારી, મયુરભાઈ ખાચર,નિરજ ત્રિવેદી,મહેબુબભાઈ જાદવ વગેરે ઉપસ્થિત હતા. આ કાર્યક્રમનું સંચાલન કાણકિયા કોલેજના પ્રો.ડૉ.રવિયા સાહેબ દ્રારા કરવામાં આવેલ

