ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કાર્યરત ધન્વંતરિ આરોગ્ય રથ છોટાઉદેપુર જિલ્લા મા છેલ્લા એક વર્ષ થી અવિરત પણે સેવા માં કાર્યરત છે
આજે એ રથ ના કાર્ય ને એક વર્ષ ની ઉજવણી ના ભાગ રૂપે ધન્વંતરિ આરોગ્ય રથ ના બધા સ્ટાફ ભેગાં મળી ને કેક કાપી ને હર્શો ઉલ્લાશ સાથે ઉજવણી કરી.
આજ ના દિવસે 2021 માં આ ધન્વંતરિ આરોગ્ય રથ નું લોકા અર્પણ થયું હતું. અત્યાર સુધી માં આ વાન દ્વારા કુલ 28,348 દર્દી ની તપાશ કરવામાં આવી હતી અને સાથે સાથે 8,070 લેબ ટેસ્ટ કરવામાં આવી હતી જે આ વિસ્તાર માટે આશીર્વાદ રૂપ સમાન સેવા છે.
આ ઉજવણી ના અંત માં રથ ના દરેક્ સ્ટાફ ને પ્રોજેક્ટ કો-ઓડીનેટર સચિન સુથાર દ્વારા સલાહ સૂચન સાથે એમના કાર્ય ને વધું સારું કેવી રીતે બને એ માટે જણાવીયુ હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


