Gujarat

 આજ રોજ જનરલ હૉસ્પિટલ છોટાઉદેપુર ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી,

 આજ રોજ જનરલ હૉસ્પિટલ છોટાઉદેપુર ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં જનરલ હૉસ્પિટલના આર. એમ.ઓ. ડૉ. સતીશ પ્રસાદ, મેડીકલ ઓફિસર ડૉ. અનિલ ધાકર, માઇક્રો બાયોલોજિસ્ટ, ડૉ. આરતી ઠાકુર,. પેથોલોજિસ્ટ ડૉ. હેમાંગીની રાઠવા તેમજ હૉસ્પિટલ ના સ્ટાફ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં મહિલા ઓના, અધિકારો, આરોગ્ય ની વિષયક સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ વગેરે વિષે માહીતી આપવામાં આવી,
આ ઉપરાંત મહિલા મહિલા ઓ ને પડતી મુશ્કેલી ઓ વિષે વાત કરવામાં આવી., જેમાં છોટાઉદેપુર જિલ્લાની મહિલાઓ ને આરોગ્યને લઇ ને ખૂબ જ મુશ્કેલીઓ પડતી જોવા મળે છે, ગામડામાંથી આવતી મહિલાઓ માં બાળકો નું પ્રમાણ વધુ જોવા મળે છે. ૪-૫ દીકરીઓની માતા હોવા છતાં ,દીકરા માટે પરિવારના દબાણ અને અજ્ઞાનતા ના લીધે, જ્યાં સુધી દિકરાનો જન્મ ના થાય ત્યાં સુધી બાળકો ને જન્મ આપવા દબાણ કરવામાં આવતું હોય છે, ઘણીવાર આવી મહિલાઓ પર શારીરિક અત્યાચાર પણ ગુજારવામાં આવતાં હોય આમ આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220308-210409_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *