આજ રોજ તારીખ 23/03/2022 ના દિવસે વીર શહિદ ભગત સિંહ . રાજ ગુરુ અને સુખદેવ ને કુંકાવાવ મોટી ખાતે હવેલી માં શ્રધાંજલિ આપવામાં આવી જેમાં આપડા ત્રણેય વતન પ્રેમી માં ભારતી ને આઝાદ કરવા માટે પોતાનું બલિદાન આપ્યું અને દેશ માં એક અલગ ઊર્જા બનાવી આપડે એમને ક્યારેય ભૂલ્યા નથી અને એમની શહીદી હમેશા યાદ રાખીશું એવી વચન બધ્ધતા લેવાઈ બી ફૌજી ટીમ હંમેશા આપડા વીર શહીદો ની યાદ માં હંમેશા લોક જાગૃતિ અને પ્રેમ સંવેદના પ્રગટ કરતા કહ્યું કે રાષ્ટ્ર સર્વોપરી ની ભાવના સાથે સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી દ્વારા સમજ આપવા માં આવી તેમજ હવેલી ના મુખીયાજી શ્રી ના શબ્દો આચરણ થી ગામ ના લોકો ને જાગૃતિ લાવવા માટે કહેવામાં આવ્યું તેમજ શ્રી હવેલી ના ટ્રસ્ટી રાજેશ ભાઈ ટાઢાની દ્વારા કુંકાવાવ ના યુવા યુવા ને જાગૃત માટે કહેવામાં આવ્યું આ કાર્યક્રમ માં બી ફૌજી ટીમ તેમજ ભુમિ બહેન મહેતા . ઉપસરપંચ દેવેન્દ્ર ભાઈ. ધીરુ ભાઈ ટાઢાની . રજૂ ભાઈ દૂહિરા. મયુર ભાઈ સાનિયા. દિવ્યેશ ભાઈ જોશી . કનુભાઈ માંથુકિયા. તેમજ ગ્રામ જનો હાજર રહ્યા


