દ્વારકા ખાતે પુષ્પાબેન બાંભણિયા સીવીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં દીકરીઓને જ્ઞાન સાથે અવરનેસ પણ આપે છે આ ઉપરાંત મધુસુદન ગૌશાળા ચલાવેછે તેમજ વૃક્ષારોપણ અને એજ્યુકેશન લેવલે દરિદ્ર બાળકોને પુસ્તકો તેમજ જરૂરિયાત મંદોને કપડા પણ આપે છે તેમજ આ બંને મહિલા પ્રમુખોને સમાજમાં વધતા મહિલાઓના દુષણ તેમજ જરૂરિયાત મંદ મહિલાઓને મદદ કરી સમાજ માટે કંઈક સારુ કરવાની ભાવના સાથેદેવભૂમિ દ્વારકા જિલ્લાના આ બંને સશક્ત મહિલા શક્તિને પ્રમુખ તરીકે પુષ્પાબેન બાંભણિયા અને ઉપપ્રમુખ તરીકે મનિષાબેન માતૃ ની નિમણૂક કરવામાં આવે છે જેને સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ અને એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઇઝેશન સોનલબેન ડાંગરિયા બંને મહિલા શક્તિને ખુબ ખુબ અભિનંદન આપી પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવે છે
