Gujarat

ઊનાના પસવાળા ગામ અને ક્ષત્રિય સમાજનું ગૈરવ…

 

ઊનાના પસવાડા ગામે રહેતા અનિરૂધસિંહ પાંચુભા વાળા, ઉદયસિંહ ભરતસિંહ ગોહીલ કરાટે સ્પર્ધામાં બે યુવાનો ગુજરાત લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ તકે પસવાળા ગામ અને ક્ષત્રિય સમાજનું ગૈરવ વધારેલ છે.

-ગામ-અને-ક્ષત્રિય-સમાજનું-ગૈરવ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *