ઊના શહેરમાં હિરા તળાવ ખાતે સ્વ. જીતુભાઇ મનુભાઇ સાંખટના સ્મરણાર્થે દડુકેશ્વર ગ્રુપ દ્રારા તળાવમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ૨૩ ટીમને ઉના પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે પ્રોત્સાહીત રૂપે રૂ.૧૧૦૦ નું રોકડ પુરસ્કાર આપવામાં આવેલ છે.
