Gujarat

કચ્છી લોકગાયક પરસ્ત્રી સાથે રંગેહાથ ઝડપાયોનો વિડીયો વાયરલ

ભુજ
ભુજ તાલુકાના એક ગામમાં રહેતા અને કચ્છી લોકગાયક તરીકે ઓળખ પ્રાપ્ત કરનારા વ્યક્તિનો વીડિઓ સોશ્યલ મીડિયામા હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે,વાયરલ વિડિઓમાં આ કલાકાર એક મહિલા સાથે બંધ રૂમમાં ઝડપાઇ જાય છે. કલાકાર નગ્ન હાલતમાં છે અને ત્યાં જ બે જણા આવીને વીડિઓ ઉતારી લે છે. છડયો ને હાણે,મહેરબાની આંજી.જાેકે જૂની કહેવાતી આ ઘટનાનો વીડિઓ સંભવતઃ મલિન ઈરાદા સાથે સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાતા મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.વાયરલ વીડિઓમાં આધેડ વયનો આ કલાકાર પરસ્ત્રી સાથે નગ્ન હાલતમાં જણાઈ આવે છે. રૂમમાં ઘુસી આવેલા શખ્સે શુ કરો છો ? તેમ કહીને ગાળો પણ આપી હતી.બાદમાં બે હાથ છોડી લોકગાયકે જવા દેવા કહ્યું હતું.જાેકે કોઇ ચોક્કસ ઈરાદા સાથે સોશ્યિલ મીડિયામાં આ ઘટના વહેતી કરી દેવાઈ છે. રૂપિયા અથવા બદનામી કરવાના હેતુથી વીડિયો વહેતો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અલબત્ત આ બાબતે કોઈ ફોજદારી કાર્યવાહી થઈ નથી. નોંધનીય છે કે,મિરજાપરનો પટેલ યુવાન અને બાદમાં માધાપરના વૃદ્ધ એનઆરઆઈ હનીટ્રેપની જાળમાં ફસાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *