મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ પંથકની ખૂબ જ જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રાઇટ ઇન્ટરનેશનલ શાળાનો વિદ્યાર્થી રેયાંશ શાહ જવાહર નવોદય વિદ્યાલય ની પરીક્ષા પાસ કરી તેમાં ઉત્તીર્ણ થતાં જવાહર નવોદય વિદ્યાલય માં સિલેક્ટ થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વિદ્યાલય કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.

