Gujarat

લીલીયા મોટા ખાતે ધારાસભ્ય દુધાત દ્વારા એમ્બ્યુલ્સ લોકાર્પણ કરાયું

આજ રોજ લીલીયા મોટા ખાતે આ વિસ્તાર ના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા લીલીયા સિવિલ હોસ્પિટલ ના કમ્પાઉન્ડ માં એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવા માં આવેલ એમ્બ્યુલ્સ ૧૬ લાખ જેવી માતબર રકમ નું હોય ત્યારે આમની પેલા ના એમ્બ્યુલ્સ ની હાલત કફોડી હોય ત્યારે ધારાસભ્ય શ્રી ને આ બાબતે જાણ થતાં વર્ષ ૨૧/૨૨ ની ગ્રાન્ટ માં થી એમ્બ્યુલ્સ લીલીયા સિવિલ હોસ્પિટલ ના અધ્યક્ષ ડો.પ્રકાશ સાહેબ ને અર્પણ કરવા માં આવેલ આ તકે સિવિલ સ્ટાફ ડો તોમર સાહેબ પરેશ ભાઈ ડોડીયા બાપુ અમિત ટાક કલ્પેશભાઈ મકવાણા સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહેલ જ્યારે ધારાસભ્ય સાથે લીલીયા કોંગ્રેસ પ્રમુખ ખોડા ભાઈ માળવીયા જીવન ભાઈ વોરા બહાદુર ભાઈ બેરા નીતિન ભાઈ ત્રિવેદી વિજય કોગથિયા શબિર દલ કાંતિ ભાઈ ડુંગરિયા રમેશભાઈ પરમાર ચોથાભાઈ  કસોટીયા નિલેશ ભાઈ મહેતા જીવરાજ ભાઈ પરમાર મિતુલ વાઢાળા સહિત ના કોંગ્રેસી કાર્યકરો ગ્રામ જનો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20220715-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *