Gujarat

કોંગ્રેસ નો ગઢ ગણાતા કપડવંજ વિધાનસભામાં ભાજપના રાજેશ ઝાલાનો ભવ્ય વિજય

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લામાં  કોંગ્રેસ નો ગઢ ગણાતા કપડવંજ -કઠલાલ  વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના રાજેશ ઝાલા એ ૩૨૦૦૦ થી વધુ મત થી મેળવી વિજય હાંસિલ કરતા તેમના કાર્યકરો અને સમર્થકો માં ઉત્સાહ નો માહોલ સર્જાયો હતો.
જ્યારે ભાજપના વિજેતા ઉમેદવાર રાજેશ ઝાલા દ્વારા કઠલાલ કપડવંજ વિસ્તારમાં આમ જનતાના કામો કરી તેઓના આશીર્વાદ મેળવી અને જનતા માટે કામ કરીશ તેમ જણાવ્યું હતું.

FB_IMG_1670500721244.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *