Gujarat

કોડીનાર સુન્ની મુસ્લિમ ફકીર જમાત યંગ કમિટી ના ઉપપ્રમુખ તરીકે અનિસશા મહેબૂબશા ની  સર્વાનુમતે વરણી કરવામાં આવી

 ગિરગઢડા તા
 ભરત ગંગદેવ.
પ્રમુખ ઉપપ્રમુખ સહિત સમગ્ર ટીમની સમાજસેવા કરવાની ખાતરી
કોડીનારમાં સુન્ની મુસ્લિમ ફકીર સમાજ યંગ કમિટી ની જીન પ્લોટ માં મળેલી મિટિંગમાં હાજર યંગ કમિટી ના સલાહકાર, સેક્રેટરી અને પ્રમુખ સહિત ૩૫ સભ્યોની હાજરીમાં ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી સમગ્ર બોડીને કોડીનાર મુસ્લિમ એકતા મંચ ના યુવા શહેર પ્રમુખ સહિત સમગ્ર ટીમ મુસ્લિમ એકતા મંચ સહિત સમગ્ર મુસ્લિમ સમાજ એ આવકારી શુભકામના પાઠવી હતી આ તકે સમાજના નવયુવાન ઓએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા દિલથી લોકોની સેવા કરવા પ્રમુખ રહિશ ભાઇ બાનવા એ ખાતરી આપી હતી
Attachments area

IMG-20220620-WA0342.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *