વિક્રમ સાખટ બ્યુરો અમરેલી
57 ગામ ના તાલુકા મથકે આવેલ નિયમિત ડૉક્ટર અને સ્ટાફ સહિતના પશુ દવાખાના માં તમામ પ્રકારની સુવિધા હોવા છતા ખંઢેર હાલત માં પશુ દવાખાના માં સ્ટાફ અને ડૉક્ટર
ક્વાટર માં ખંઢેર હાલત માં હોવાથી
સ્ટાફ કે ડૉક્ટર ન રહેવાથી પશુ દવાખાનું રાત્રી ના સમયે અસામાજિક પ્રવુતી નો અડો બની જવા પામેલ છે
ખાંભા પશુ દવાખાના માં છેલ્લા 5વર્ષ
માં ફરજ બજાવી ગયેલ તમામ વેટેનરી
ડોક્ટરો ખંઢેર હાલત માં ક્વાટર તોડી પાડવા અમરેલી જિલ્લા પંચાયત માં લેખિત માગણી પણ કરેલ છે..
ખંઢેર હાલત માં સ્ટાફ ક્વાટર માં 5વર્ષ પહેલા રહેતા પટાવાળા ના પત્ની નું સર્પદંશ ના કારણે મ્રુત્યુ પણ થયુ હતુ અને પટાવાળા ના પરિવાર નો માળો પણ વીખાય જવાથી પરિવારને ફરજિયાત ગામ માં ભાડે મકાન માં રહેવા જવુ પડ્યુ..
રીપોર્ટર વિક્રમ સાખટ રાજુલા


