Gujarat

જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામ નજીક ગમખ્વાર અકસ્માત… ટુ વ્હીલ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા ઘટના સ્થળે એક વ્યક્તિનું કમકમાટી ભર્યુ મોત નિપજયુ

વિક્રમ સાખટ બ્યુરો અમરેલી

ગમખ્વાર અકસ્માતમાં ટુ વ્હીલ ચાલક રાજુલાના હિંડોરણા ગામના બાવભાઈ કથડભાઈ પટાટ હોવાનું જાણવા મળે છે….
અકસ્માતની જાણ થતા નાગેશ્રી પોલીસ પીએસઆઈ મજેઠીયા સાહેબ સહિત પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી…..
હાલમાં  જે એજન્સી છે તેમને આ રોડનું કામ પૂર્ણ કર્યું નથી
 નાગેશ્રી નજીક ટોલટેક્સ પણ ચાલુ કરી દીધો છે વરંવાર નેશનલ ઓથોરિટીને રજૂઆત કરવા છતાં પેટનું પાણી પણ હલતું નથી…
 કાગવદર  ભટવદર
બાલા નીવાવ. મીઠાપુર માં આવા અનેક અકસ્માતો સર્જાયા છે
 માણસો મૃત્યુ નો ભોગ બન્યા છે સેફટી બોર્ડ . વિલેજ બોર્ડ.. ન હોવાથી બને છે આવી ઘટના
વારંવાર  રોડ વચ્ચે માટીના પાળા કરી દેવામાં આવતા હોય છે અને રાત્રે પણ માણસો અકસ્માતનો ભોગ બને છે તેવું પત્રકાર એકતા સંગઠન પ્રમુખ એકતા સંગઠન અમરેલી જીલ્લા પ્રમુખ વિક્રમભાઈ ની યાદી જણાવે છે
ઉપરોક્ત ઘટનાની જાણ રાજુલા પાલિકાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા ને થતાં તેઓ સિવિલ હોસ્પિટલે દોડી આવેલ
7 Attachments

IMG-20220117-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *