Gujarat

ખાતરના વપરાશ અને વેચાણથી બમણી આવક મેળવો    

આ યોજનાનો લાભ ઓછામાં ઓછા ૨ પશુ ધરાવતા દુધ ઉત્પાદકો લઇ શકે છે. આ યોજનાના લાભાર્થી દર મહિને ૧ થી ૨ ગેસની બોટલ જેટલો ગેસ ઉત્પાદન થાય છે. જેથી ગેસની બોટલ પાછળ થતા ખર્ચની બચત થાય છે તથા ૧૦,૦૦૦ કિલો જેટલું ઓર્ગેનીક ખાતરનું ઉત્પાદન કરી વાર્ષિક રૂા.૪૦,૦૦૦ થી રૂા.૫૦,૦૦૦ની બચત તથા આવક મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *