Gujarat

બાયોગેસ પ્લાન્ટ સ્લરીના ફાયદા

  • બાયોગેસ પ્લાન્ટ સ્લરી ઉત્તમ કાર્બનિક ખાતર છે. કારણ કે તે મુખ્ય(એનપીકે) અને સુક્ષ્મ પોષકતત્વોથી સમુદ્વ છે. તેમજ પોષક તત્વો બે થી ત્રણ ગણા વધારે હોય છે.
  • સ્લરી જમીનની ફળદ્રુપતા વધારવા માટે રાસાયણિક ગુણધર્મોને અનુકુળ રીતે સુધારે છે. તે ભૌતિક ગુણધર્મોમાં વધારો કરે છે. જેમ કે જમીનની પાણી-હોલ્ડીંગ ક્ષમતા જે પાણી બચાવવામાં મદદ કરે છે.
  • બાયોગેસ પ્લાન્ટ સ્લરી જમીનમાં ફાયદાકારક સુક્ષ્મ જીવોની સંખ્યામાં વધારો કરે છે. જે પાકની ઉત્પાદકતા સૌથી અગત્યનું નાઇટ્રોજન આમ, બાયોગેસ સ્લરી કરતાં પ્રમાણમાં ઓછું ખાતર મુલ્ય ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *