Gujarat

ગડુ મુકામે સમીરા ઓટોમોબાઇલમાં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ         

ટાટા મોટર્સ અધિકૃત સમીરા ઓટોમોબાઇલ્સ ગડુ મુકામે સ્વાતંત્ર્ય પર્વની ખુબ ઉત્સાહપુર્વક ઉજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય પર્વની આ ઉજવણી પ્રસંગે પ્રાસંગીક ઉદબોધન શ્રી એચ.જે.લાખાએ કર્યું હતું. જ્યારે કુ.નઝમાબેન હુશેનભાઇ લાખાએ ધ્વજવંદન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અયાન માજોઠી દ્વારા કરવામાં આવ્યું હતું.

Gadu-Dhavjvandan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *