Gujarat

ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજ નું ગૌરવ ઉના નો સાવાન વ્યાસ એ અમદાવાદ ની સંસ્થા I.I.M. માં પ્રવેશ મેળવીયો..

  ગિરગઢડા
  ભરત ગંગદેવ
 ઉના બ્રહમ સમાજ નાં અને સિંચાઇ વિભાગ ના અધિકારી દિલીપ ભાઈ ઉમેદરાઈ વ્યાસ નાપુત્ર સાવાન વ્યાસ ભારત ના તામિલ નાડું રાજ્ય ની V.I.T. યુનિવર્સિટી માં M.Tech. માસ્ટર ઓફ ટેકનોલોજી ની ડિગ્રી ડીસ્સટીંગસન સાથે પાસ કરી હાલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર માં કામ કરે છે અને એઝુકેટવ M.B.A. ના ઉચ શિક્ષણ માટે ભારત નીસૌથી પ્રતિષ્ઠિથ અને પ્રથમ નંબર ની સંસ્થા I.I.M. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ મા પ્રવેશ મેળવતા સમગ્ર ગીર સોમનાથ જિલ્લા બ્રહ્મ સમાજ નું ગૌરવ વધારેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લા નો પ્રથમ યુવાન એ સિધ્ધિ પ્રાપ્ત કરતા ઊના નું પણ ગૌરવ વધારેલ છે

IMG-20220803-WA0497.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *