Gujarat

ગીર સોમનાથ વર્ષ -૨૦૨૧ દરમિયાનમ  ૧૮૧ મહિલા હેલ્પ લાઈનને  કોલ દ્રારા ૫૯૧ જરૂરિયાતમંદ મહિલાઓને  ત્વરીત સહાયતા પહોચાડી જેમાં   વર્ષ – ૨૦૨૧ મા કરેલ કામગીરી. 

 ગિરગઢડા
  ભરત ગંગદેવ.
A) સલાહ – સૂચન – માર્ગદર્શન અને મહિલાઓ દ્રારા કરવામાં આવેલ ટોટલ કોલની સંખ્યા-૨૬૮૫
B)ઉપરોક્ત ટોટલ કોલ માંથી(no. A માથી) ટેલીફોનીક પરામર્શ કરી સમસ્યાનું સમાધાન કે યોજનાઓ વિશે કે અન્ય માહિતી આપેલ-૨૦૯૪
C)ઉપરોકત ટોટલ કોલ માંથી (no. A માંથી) મહિલાની સમસ્યાને દયાને લઈને રેસ્કયુ વાન ઘટના સ્થળ પર જઈને આપેલ મદદ- ૫૯૧
D) ઉપરોકત કોલ માંથી (sr. No. સી માંથી) આગેવાનો અને કુટુંબનાં સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર સમસ્યાનું સમાધાન-
 ૩૭૨
E)ઉપરોક્ત કોલ માંથી(sr. No. C માંથી) મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઈને અન્ય સંસ્થા /વિભાગ સુધી કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યા ( જેથી કે પોલીસ સ્ટેશન મહિલા સહાયતા કેન્દ્ર આશ્રયગૃહ, સગા સંબંધી, કુટુંબ સલાહ કેન્દ્ર, નારી અદાલત, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, ઓ. એસ. સી. વગેરે) – ૧૮૮
F) અન્ય (sr. No. C માંથી) – ૩૧
મહિલાઓની મદદ માટે હમેશાં તત્પર રહેતી  ૧૮૧ મહિલા હેલ્પ લાઈન.. ગીર સોમનાથ

IMG-20220106-WA0628.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *