ગિરગઢડા તા 22
ભરત ગંગદેવ.
જસદણ નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન સોનલબેન વસાણી, રાજકોટ જિલ્લા કારોબારી સભ્ય નિર્મળાબેન તડવી, ભાયાવદર મહિલા મોરચા મંત્રી શિલ્પાબેન ગોસાઈ જ્યારે રાજકોટ રેલ્વે સ્ટેશન જંકશન ઉપર રાજકોટ યુવા મોરચાના અધ્યક્ષ સતિષભાઈ શિંગાળા, ગૌતમ બારસિયા, ધવલ ધમશાણીયા, નરેન્દ્ર બોરીચા, મયુર કુગશીયા, નેવિલ રાજીપરા, હાર્દિક બારશીયા, હાર્દિક વાડોલીયા, રાજુ મોવલીયા, જલ્પેશ વડોદરિયા, વિમલ ખંડવી અને યુવા મોરચાની પૂરી ટીમ એ જય જય રામ ના નારા અને તિલક અને હાર પહેરાવીને બહેનોનું સ્વાગત કરેલું તે બદલ રાજકોટ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ સતિષભાઈ શિંગાળાની યુવા મોરચાની ટીમનો ખુબ ખુબ આભાર
Attachments area


