Gujarat

ગોધરામાં આવેલ ચંદનબાગ ખાતે પરમ આદરનીય મહાત્મા શ્રી ઇશ્વરભાઇ સેવકાનીજી,નાયબ કાર્યપાલક ઇજનેર,સરદાર સરોવર નર્મદા નિગમ ૫૮ વર્ષની વયે નિવૃત્ત થતાં નિવૃત્તિ

ગોધરામાં આવેલ ચંદનબાગ ખાતે પરમ આદરનીય મહાત્મા શ્રી ઇશ્વરભાઇ સેવકાનીજી,નાયબ કાર્યપાલક ઇજનેર,સરદાર સરોવર નર્મદા નિગમ ૫૮ વર્ષની વયે નિવૃત્ત થતાં નિવૃત્તિ પછીનું તેમનું જીવન તંદુરસ્ત રહે,પ્રભુકાર્ય કરી આલોક અને પરલોક સુખી કરે,સમાજ ઉપયોગી કામો કરે તેવી શુભકામના આપવા સરદાર સરોવર નર્મદા નિગમના કર્મચારીઓ,તેમના સગા-વહાલા,ઇષ્ટમિત્રો તથા સંત નિરંકારી મિશનના સંતોએ શુભકામના પાઠવી હતી.કાર્યક્રમના અંતે સેવકાની પરીવારે સુંદર ભોજન વ્યવસ્થા કરી હતી.

 

પ્રેસનોટ આપનારઃ

વિનોદભાઇ માછી નિરંકારી

IDS.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *