અહેવાલ સોની હરેશભાઇ પી સતીકુંવર વેરાવળ
મળેલી વિગતો મુજબ ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે ચિત્રાવડ ગામે પેટ્રોલીંગ દરમિયાન પંડીત દીનદયાલ ગ્રાહક હેઠળ વિતરણ કરવામાં આવતો
ધઉ અને ચોખા નો જથ્થો ઝડપી ૧૨ આરોપી ને કુલ મુદામાલ ૪.૬૩.૮૦૦ સાથે ઝડપી લીધા હોવાનું પત્રકાર સોની હરેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


