Gujarat

છોકરા ઉપાડવા આવવના વ્હેમે ભરૂચમાં બે મહિલાઓને પકડી લોકોએ ઢીબી નાખી

રાજ્યમાં બાળકો ઉઠાવતી ગેંગ સક્રિય થઇ હોવાના સોશિયલ મીડિયા પર ફરતા થયેલ વીડિયોને લઇ ચારે તરફ અફવાઓનું બજાર ગરમ છે ત્યારે  મહમદપુરા વિસ્તારમાં બાળકો ઉઠાવતી ગેંગની બે મહિલાઓને સ્થાનિકોએ પકડી પાડી હોવાનું સામે આવ્યું છે આ વિસ્તારમાં રહેતા શૈલેશભાઈની પુત્રી સહીત અન્ય યુવતી મહેંદી ક્લાસમાંથી પોતાના ઘરે જતી હતી તે વેળા મહમદપુરા સર્કલથી પાછો કરતી બે મહિલાઓને યુવતીના પિતા અને તેના મોહલ્લાના સ્થાનિકો એપીએસમી શાક માર્કેટ નજીકથી પકડી પાડી તેઓને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરી હોવાની ઘટના સામે આવી છે.

IMG-20220927-WA0176.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *