Gujarat

છોટાઉદેપુર ખાતે આજ રોજ મહેસુલી અધિકારી અને મામલતદાર એસોસિએશન દ્વારા આજે 4 તારીખ ના રોજ માસીયલ નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે

ના રોજ કરજણ ખાતે રેતી ના દમ્પર દ્વારા અકસ્માત સર્જાયો હતો જેમાં 3 લોકો મોત નીપજ્યા હતા જેમાં કરજણ મામલતદાર સહેત ના અધીકારી ઘટના સ્થળ પર પોહચી ગયા હતા ત્યાંરબાદ ભરૂચ ના લોકસભા ના સાંસદ મનસુખભાઈ વસાવા ઘટના સ્થળ પર પોહચ્યાં હતા અને મામલદાર સહેત અધીકારી ઓને અભદ્ર ભાષા વાપરી હતી જેના લીધી રાજ્ય માં આજ રોજ મેહસૂલી અધીકારી તેમજ મામલતદાર એસોસિસન દ્વારા આજ રોજ માસીયલ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જો તેવો દ્વારા માફી માંગવા માં નહીં આવે તો રાજ્ય ના મેહસૂલી અધીકારી તેમજ મામલતદાર એસોસિસન દ્વારા ન્યાય નહીં મળે તો અચોક્સ મુદત પર ઉતરવાની ચીમકી ઉચ્ચારે હતી.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220304-145511_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *