શાળામાં માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શાળા ઓફ લાઈન શરૂ કરવાની કરી માંગ,
કડીપાણી ખાતે હંગામી ધોરણે શરૂ કરાઇ છે જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય,
વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની પૂરતી સુવિધાઓના અભાવને લઈ ધોરણ 6 અને 7 ના વર્ગો શરૂ નથી કરાયા,
વિદ્યાલય ના શિક્ષકો અને સ્ટાફ પણ શાળાને યોગ્ય સુવિધાસભર સ્થળે સ્થળાંતર કરવામાં આવે તેમ ઇચ્છી રહ્યા હોવાની વાલીઓની રજુઆત,
કલેક્ટરે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આપી હૈયા ધારણ,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


