૧૦ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે જેમા છોટાઉદેપુર વિસ્તારમાં વાહનો વધવાના કારણે સરકારી તંત્ર એસટી વિભાગ ખોટમાં જઈ રહી છે જેના પગલે આજરોજ છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ દ્વારા અને એસટી વિભાગના કર્મચારીઓ ને સાથે રાખી ગેરકાયદેસર પેસેન્જરોની કુલ ૧૦ વાહનો ડિટેઇન કરવામાં આવેલ છે જેમાં મધ્યપ્રદેશની લક્ઝરી બસ એક તુફાન ગાડી છગડા 8 ઝડપી પાડવામાં આવેલ છે તેમજ રૂપિયા ૭,૫૦૦ નો દંડ વસૂલ કરવામાં આવેલ છે બીજા વાહનોને એન્સી આપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

