આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી રાજુ ભાઈ બોરખતારિયા,તાલુકા પ્રમુખ રાજુભાઈ સોલંકી, માણાવદર શહેર પ્રમુખ કિશોરભાઈ પટેલ, સંગઠન મંત્રી અરવિંદભાઈ , બાટવા શહેર પ્રમુખ ભરતભાઈ નકુમ તેમજ મહામંત્રી સતીષભાઈ ડાંગર, ઉપપ્રમુખ મેહુલ કનેરિયા , ભીખુભાઈ, હિતેશભાઈ લાડવા, ગોપાલ ચૌહાણ, મહેશ મકવાણા, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાણા હતા આ ઉત્સવ ની અંદર ફટાકડા ફોડી મીઠાઈ વેચી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર


