Gujarat

છોટાઉદેપુર તાલુકના કોલી ગામે અરજણ ફળિયા ,પટેલ ફળિયા, મોટી સઢલી ગામેં ચચેર ફળિયામાં તેમજ કોલ ગામે લાઈટનો પ્રશ્નો હોવાને લઈને ગામ લોકો દ્વારા આજે છોટાઉદેપુર ખાતે નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાને રજૂઆત કરવામાં આવી,

છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કોલી ગામે અરજણ ફળિયા, પટેલ ફળિયા, મોટી સઢલી ગામે  ચચેર ફળિયા તેમજ કોલ ગામે લાઈટ નો પ્રશ્ન હોવાને લઈને છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવાને ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, સાથે નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા એમજીવીસીએલ કચેરી ખાતે રજૂઆત કરી હતી અને તાત્કાલિક નિરાકરણ આવી તેવું અધિકારીઓને જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221101-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *