Gujarat

છોટાઉદેપુર તાલુકાના ગ્રામ કોમ્પ્યુટર સહસિકોએ TDO ને  આવેદન પત્ર આપવામાં આવ્યું,

વિઓ:  ફિક્સ પગારના કર્મચારીનો દરજ્જો આપવા સહિત 5 મુદ્દા ની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું, જેમાં હાલ કમિશન પેટે 50 થી 100 રૂપિયા પ્રતિદિન મળે છે જેમાં ગુજરાન ચલાવવુ અશક્ય છે VCE
તાલુકાના 70 VCE હાલ અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ,VCE ની હડતાળને લઈ ગામડાના લોકો માલતદાર કચેરી જવા મજબુર થયા છે,
તાલુકા કક્ષાએ જનસેવા ઉપર વિવિધ પ્રકારના દાખલા કઢાવવા લોકોની  ભીડ ઉમટી છે,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220519-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *