Gujarat

છોટાઉદેપુર તાલુકાના વર્ધિ ગામે ગેસનો બોટલ ફાટતા ત્રણ કાચા મકાનોમાં લાગી આગ,આગમાં ત્રણેય મકાન સંપૂર્ણ બળીને ખાખ,ઘરવખરી,ઘાસ ચારો સહિત તમામ ચીજ વસ્તુઓ આગમાં સ્વાહા, સદનસીબે કોઈ જાનહાની નહિ, આગને કાબુમાં લેવા છોટાઉદેપુર પાલિકાનું ફાયર ફાઇટર બોલવાયું,

આગ કાબુમાં લેવાય તે પૂર્વે ત્રણેય ભાઈના મકાન બળીને ખાખ,ત્રણ પરિવારની ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ,ભાવસિંગ ભંગડા રાઠવા,બચુ ભંગડા રાઠવા અને ઈશ્વર ભંગડા રાઠવા ત્રણેય ભાઈના મકાનો બળીને ખાખ થયા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220420-000822_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *