Gujarat

છોટાઉદેપુર તાલુકાના સરહદી વિસ્તાર એવા ચઠાવાડા ગામે ૭૩માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના સરહદી વિસ્તાર એવા છઠાવાડા ગામે ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ગામની વિધવા અને ઉમરલાયક બહેનોને ઓઢણી આપી તમને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ખાસ વિશેષતા એ હતી કે સરહદી વિસ્તાર એટલે ચઠાવાડા ગામ જેમાં ખાસ વિશેષતા એ હતી કે ગામલોકોએ ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ડુંગર ઉપર કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભ્ય ગુમાનભાઈ રાઠવા તેમજ સૂર્ય ચક્રથી સન્માનિત NSG કમાન્ડો લિલેશભાઈ રાઠવા તેમજ તેમજ માજી સૈનિક અજમેર ભાઈ રાઠવા સહિતના આગેવાનો અને ગામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220126-WA0104.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *