વિક્રમ સાખટ રાજુલા
તેમાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન નાજભાઈ બાંભણીયા, જીલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ, દેવજીભાઇ પડસાલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સોનાગરાં સાહેબ, કારોબારી ચેરમેન ભીમભાઇ વરું, ઉપપ્રમુખ હિંમતભાઈ, ન્યાય સમિતિ ચેરમેન દયાબેન કાંતિભાઈ અને તાલુકા પંચાયત ના સદસ્યશ્રીઓ અને તાલુકા પંચાયત ના શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં


