Gujarat

જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા તેમજ દાતાશ્રી સ્વ.રામજીભાઈ ઉકાભાઈ મહિડા હ. જીતેન્દ્રભાઈ રામજીભાઈ મહિડા દ્વારા પક્ષીઓના માળા અને કુંડાનાં વિતરણ કરવામાં આવ્યું. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” સાવરકુંડલા તેમજ દાતાશ્રી સ્વ.રામજીભાઈ ઉકાભાઈ મહિડા (મલ્ટી પપૅઝ હેલ્થ સુપરવાઇઝર PHC મોટા ઝીંઝુડા) હ. જીતેન્દ્રભાઈ રામજીભાઈ મહિડા દ્વારા
પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી કરીએ આ ઉદ્દેશ્યથી જાગૃતા લાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું જેમાં વ્યક્તિઓને ડોર ટુ ડોર રાત્રીના સમય દરમ્યાન રૂબરૂ મુલાકાત દરમ્યાન દાતાશ્રીઓ અને સ્થાનિક રહેવાસીઓને કહેવામાં આવ્યું કે ઉનાળો એટલે ધોમધમતો તાપ અને તરસથી છલકાતી મોસમ એક સજીવ પાણી વગર રહી શકે નહિ, ત્યારે પશુ-પક્ષીઓને પાણી મળી રહે તે માટે “કૃપા કરીને થોડું પાણી અમારા માટે મુકી આપોને”  “જળ બચાવો, જીવન બચાવો” “વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો”* આ સુત્રો સાથે દાતાશ્રીઓને પાણીના કુંડા અર્પણ કરવામાં આવ્યા આ ટ્રસ્ટને હંમેશા મદદરૂપ થવા માટે અને સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા સાથ સહકાર આપનાર દાતાશ્રીઓ, દિનેશભાઈ વાળા (PSI ગુજરાત પોલીસ), સંજયભાઈ વાળસુર (ASI રેલ્વે પોલીસ), વિનુભાઈ મારું (રામદેવ અલંગ ફર્નિચર), જીતરાજ જે.પરમાર (LIC), મયુરભાઈ એમ.સોંદરવા (ડુંગરવાળા), અશ્વિનભાઈ બગડા, મનસુખભાઈ વાળા (શિક્ષક થોરડી), ડો.મિતેષભાઈ બગડા (M.O.), ભાગૅવભાઈ બગડા (માંડણ પેવર બ્લોક), ભરતભાઈ મકવાણા (GETCO), અશ્વિનભાઈ આર.રાઠોડ (GSRTC), આકાશભાઈ બગડા, મનસુખભાઈ કંટારીયા (એડવોકેટ), હિરેનભાઈ દાફડા (એડવોકેટ), મુકેશભાઈ મહિડા, ધીરુભાઈ વાળા, રાહુલભાઈ વાળા, સુરેશભાઈ વાળા, જીતેન્દ્રભાઈ ડી.વાળા, ભરતભાઈ વાળા, જીતેન્દ્રભાઈ કે.વાળા, વિજયભાઈ રાઠોડ (શાન કિરણા), પ્રકાશભાઈ બારૈયા,અવિનાશભાઈ મારૂ, જયેશભાઈ રાઠોડ, રમેશભાઈ સાગઠીયા તેમજ જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સાથે મહેનત કરનાર તમામ સભ્યોશ્રીઓ, જીતેન્દ્રભાઈ મહિડા, નિલેશભાઈ બગડા (માંડણ ટ્રેડસૅ), અલ્પેશભાઈ મકવાણા (પ્રેરણા સ્ટેશનરી સા.કુ.), મનસુખભાઈ સાગઠીયા (ઈલેક્ટ્રીશ્યન), સંજયભાઈ પુંધેરા, ગૌતમભાઈ રાઠોડ, દિપકભાઈ બગડા ને ચકલી ઘર અને પાણીના કુંડા અપૅણ કરવામાં આવ્યા તેમજ નિર્મળનગર વિસ્તારના રહેવાસીઓ કેશુભાઈ વાઘેલા(નોટરી & એડવોકેટ), રાજીવભાઈ (એડવોકેટ), જીતેન્દ્રભાઈ, મનુભાઈ, કનુભાઈ, હસુભાઈ, સુરેશભાઈ કાતરીયા, માલજીભાઈ, પુનાભાઈ, મંગાભાઈ, સુરેશભાઈ, સંજયભાઈ તેમજ પ્રકાશભાઈ બગડા (એડવોકેટ) લખુભાઈ, જેરામભાઈ, જીતેન્દ્રભાઈ, દામજીભાઈ,ધવલભાઈ, રાહુલભાઈ, મેહુલભાઈ, મકવાણાભાઈ,વાલજીભાઈ, હેમાંશુભાઈ,પંકજભાઈ, દિનેશભાઈ બધાં જ વ્યક્તિઓને પાણીના કુંડા અને ચણનું કુંડુ (કુલ નંગ:૬૦) અને ચકલી ઘર (કુલ નંગ:૧૨) નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યા, આ વર્ષે ઘર આંગણે અબોલ પક્ષીઓ માટે પાણી અને ચણનું કુંડુ, ચકલી ઘર મૂકીને જીવદયાનું ઉમદા કાર્ય કર્યુ, આ જીવદયા, કરુણાના ઉતમકાર્યમાં ભાગીદાર બનીએ અને લોકોને પર્યાવરણ માટે જાગૃત કરીએ. એવો સંદેશો આપવામાં આવેલ હતો.

IMG-20220427-WA0056.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *