Gujarat

જુનાગઢ પોલીસના પોલીસ અધિકારીઓ અને જવાનોને પોલીસ હેડક્વાર્ટર ખાતે કોરોના બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ની સૂચનાથી જૂનાગઢ પોલીસના પોલીસ અધિકારીઓ અને જવાનોને આજથી પોલીસ હેડ કવાર્ટર ખાતે કોરોના બુસ્ટર ડોઝ દેવાનું ચાલુ કરવામાં આવેલ છે…
મ્યુનિસીપલ કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડો. રવિ ડેડાણીયા તથા તેમની ટીમ દ્વારા આજરોજ 228 પોલીસ અધિકારીઓ અને જવાનોને કોરોના બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો. આગામી સમયમાં પોલીસ હેડ કવાર્ટર ખાતે બાકીના પોલીસ જવાનોને કોરોના બુસ્ટર ડોઝ આપવાનું ચાલુ રાખી, કોરોના સામે રક્ષણ આપવામાં આવશે…
તસવીર અહેવાલ
 જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20220117-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *