Gujarat

જેતપુર તત્કાલ ચોકડી પાસે ટ્રેક્ટર અને રીક્ષા વચ્ચે અકસ્માત ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

જેતપુર તત્કાલ ચોકડી રોડ પર અકસ્માત સર્જાતા પૂરપાટ ઝડપે દોડતું ટ્રેક્ટરની પાછળ ની ટ્રોલી સાથે રીક્ષા અથડાતા રીક્ષા ચાલક ને ગંભીર હાલતમાં જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા
ઘટનાની વિગત પ્રમાણે જેતપુરના અકસ્માતના ઝોન તત્કાલ ચોકડી પાસે 11:30 વાગ્યાના અરસામાં  અચાનક પૂરપાટે આવતા ટ્રેક્ટર એ રીક્ષા ને ઠોકરે ચડાવતા ટ્રેક્ટરની પાછળ ની ટોલી સાથે રીક્ષા અથડાતા અકસ્માત  સર્જાતા ચાલકને ગંભીર હાલતમાં.  આજુબાજુના સ્થાનિકોએ 108ને જાણ કરતા ચાલક પુજભાઈ ઝાપડા ને પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ત્યારબાદ જુનાગઢ રિફર કરાયો હતો.આ અકસ્માત સર્જાતાની સાથે  સાથે ટ્રેકટરચાલક મુકને ઘટનાસ્થળેથી ફરાર થયો હતો આ આ બાબતે જેતપુર સિટી પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માતની ઘટના સામે આવેલ હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી

IMG_20220830_192932.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *