Gujarat

ઝબુક વીજળી ઝબુક.ધરતીપુત્ર ની પરેશાની. કોઈ ને દેખાતી નથી…?? જગતનો તાત. લાચાર…

ગિરગઢડા
ભરત ગંગદેવ..
ચૂંટણી સમયે પોકળ વાયદાવો આપી. સરકાર પુરવાર કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ભર ઉનાળે પાણીની જરૂર વધે કે ઘટે.?? ગિરગઢડા તાલુકાનો મોટાભાગ નો ખેતી વિસ્તાર ગીર જંગલ બોડર પર આવેલો છે.અનેકો વાર રજુવાતો કરવા સતા આ જાડી ચામડી ની સરકાર ના પેટનું પાણી પણ નથી હલતું.ધરતીપુત્રને રાત્રે વીજળી આપવામાં આવે છે.જેથી જગતનો તાત ને જંગલી જાનવરો નો ડર લાગવા સતા પોતાના જીવના જોખમે રાત્રે પાણી વળવા ફરજિયાત જવુંજ પડે છે .ઉનાળા ના સમયે ખેતીમાં પાણી વધારે આપવાનું હોય છે.લીલા ઘાસ સારા. અને ઉનાળુ પાકો માં મગ. અડદ.તલ. જેવા પાકોમાં ત્રીજા દિવસે પાણી આપવાથી આ પાકો વ્યવસ્થિત રીતે ઉસરી શકે છે.
ખાનગી કર્ણ થયા પછી પી.જી.વી.સી.એલ ના અમુક કર્મચારી ઓ તો ખેડૂત કે અરજદાર સાથે તેવું વર્તન કરે છે કે.જાણે પોતેજ સર્વસ્ત હોય અને તેમને કાય ફરક ન પડતો હોય તેવા વર્તનો કરેશે. એક વાત અહીંયા નોંધનય છે કે આ દેશ ની કમનસીબી તો જોવો આજે સરકાર માં બેઠેલા મંત્રી. યા પદાધિકારી ઓ 70% થી ઉપર ના લોકો ખેડૂત યા ખેડૂત પુત્ર છે.તેમને પણ તેમની પીડા નથી દેખાતી તે ખરેખર દુઃખદ ભરી વાત છે.રાજાશાહી ગઈ પણ જિનડું રટનો(વજીર) હયાત હોય તેવો એહસાસ થાઈ છે.આજે ગુજરાત ને નંબર વન સ્ટેટ કેહવામાં આવે છે. તેમની દુર્દશા તો જોવ.આજે ગાંધીજી ના ત્રણ બંદર સીવાય કશુજ નથી દેખાતું. નબોલો.નસુનો નદેખો….જેવા હાલ થયા છે. છુપસાપ તાળિયો પાડો અને તમાશો જોવ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *