સેકન્ડહેન્ડ સ્મોકની અવળી અસર ભારતની સૌથી વધુ સંવેદનશીલ વસ્તીને અસર કરે છે , જેમા મહિલાઓ , યુવાનો અને ઓછી આવક ધરાવતા લોકોનો સમાવેશ થાય છે . ધૂમ્રપાન અને સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્કના કારણે દર વર્ષે લગભગ ૧.૨ મિલિયન ભારતીઓ મૃત્યુ પામે છે . ભારતમાં ૧૦૦ મિલિયનથી વધુ મ્રપાન કરનારાઓ સાથે , ધુમ્રપાન ન કરનારાઓ , ઘરે કામ ૫૨ અને જાહેર સ્થળોએ સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્કમા આવે છે . ૭૦૦૦ થી વધુ રસાયણોનું ઘાતક મિશ્રણ સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્કમાં સુરક્ષિત સ્તરનું કોઈ જાણીતું નથી જે ધૂમ્રપાન ન કરતા બાળકો અને પુખ્ત વયના લોકોમાં અકાળ મૃત્યુ અને રોગનું કારણ બને છે . આર્થશાસ્ત્રી અને અભ્યાસના લેખક ડો . રિજો જહોના જણાવ્યા અનુસાર ” ભારતને તેના મોટી સંખ્યામા ધૂમ્રપાન કરનારાઓ અને તમાકુ સંબંધિત રોગોની સા૨વા૨ ના આર્થિક બોજને ઘટાડવા માટે મજબુત પગલાં લેવાની જરૂર છે . તમાકુ ૫૨ ક૨ વધા૨વોએ ધૂમ્રપાન ઘટાડવાની સૌથી અસરકારક રીતોમાંની એક છે , તેમ છતાં ભારતમા છેલ્લા ચાર વર્ષથી કોઈપણ તમાકુ ઉત્પાદનો પર કોઈ નોંધપાત્ર કર વધારો થયો નથી . ભારતમા તમામ તમાકુ ઉત્પાદનોમાંથી એકત્ર થયેલો વર્તમાન તમાકુ ક૨ સેકન્ડહેન્ડ સ્મોકના સંપર્કમા આવવાથી થતા આરોગ્ય સંભાળ ખર્ચમા ભારતીય રૂપિયા ૫૬૭ બિલિયન કરતા ઓછો છે ‘ ડો . જહોને ઉમેર્યું હતું કે ભારતમાં ધૂમ્રપાન કરનારાઓની વિશાળ સંખ્યા અને ભારતના ધૂમ્રપાન – મુકત કાયદાના કારણે સેકન્ડહેન્ડ એકસપોઝર સતત વધી રહયું છે જે હજુ પણ રેસ્ટોરેન્ટ , બાર , હોટેલ્સ અને એરપોર્ટ જેવા જાહેર સ્થળોએ નિયુકત ધૂમ્રપાન વિસ્તારોને મંજુરી આપે છે . જેથી તમાકુ ઉત્પાદનો વપરાશ પ્રતિબંધિત કાયદાઓ અને નિયમોને વધુ કડક બનાવવાની જરૂર છે .કન્ઝયુમર વોઈસ , ન્યુ દિલ્હીના મુખ્ય અધિકારીશ્રી અસીમ સાન્યાલના જણાવ્યા અનુસાર ” ભારતે તમાકુનો ઉપયોગ ઘટાડવામા પ્રગતિ કરી છે , ધૂમ્રપાન સતત આરોગ્ય અને આર્થિક બોજ લાદવાનું ચાલુ રાખે છે . મજબુત તમાકુ નિયંત્રણ નીતિઓ દ્વારા ભારત લાખો જીવન બચાવી શકે છે અને આ જબરજસ્ત બોજ ધટાડી શકે છે . ભારતને ધૂમ્રપાન મુકત બનાવવા માટે તમામ નિયુકત ધૂમ્રપાન વિસ્તારોને જાહે ૨ સ્થળેથી દૂર ક ૨ વા માટે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ -૨૦૦૩ ને મજબુત બનાવવું અને તમામ તમાકુ ઉત્પાદનો ૫૨ ક ૨ વધા ૨ વો એ મહત્વપૂર્ણ નિર્ણયો હવે જરૂરી છે . આ લાખો ભારતીઓને તમાકુ છોડવા અને યુવાનોને તમાકુનો ઉપયોગ શરૂ કરતા અટકાવવામા મદદ કરશે . ” રાજકોટની ખ્યાતનામ કેન્સર હોસ્પીટલના વડા ડો . વી . કે . ગુપ્તાના જણાવ્યા અનુસાર ‘ ‘ આ નવા અભ્યાસના તારણો દર્શાવે છે કે સેકન્ડહેન્ડ સ્મોક ભારતીય આરોગ્ય સંભાળ પ્રણાલી અને સેકન્ડહેન્ડ સ્મોક એકસપોઝડ નોન હેન્ડ સ્મોક બંનેને નુકશાન પહોંચાડે છે . ” સદનશીબે ભા ૨ ત સ ૨ કારે કોટપા -૨૦૦૩ મા સુધારા પ્રક્રિયા શરૂ કરી છે . ભારતમા કન્ઝયુમર વોઈસ , ન્યુ દિલ્હી દ્વારા ગત વર્ષે હાથ ધરવામાં આવેલ સર્વેમાં એવું બહાર આવ્યું હતું કે ૭૨ % લોકો માને કે સેકન્ડહેન્ડ સ્મોકએ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે . આ સંજોગોમા ભારતને તમાકુ મુકત બનાવવા માટે દરેક ભારતીયોએ તમાકુ ઉત્પાદનોના વપ ૨ાશથી મુકત થવું જરૂરી છે . ભારતના સરકારના કેન્સર સારવાર પાછળના બજેટ ખર્ચને શિક્ષણ અને રોજગારી આપવા સંબધે ખર્ચ શકાય તેમ છે . અને આમ થાય તો વડાપ્રધાનશ્રીના તમાકુ મુકત ભારત મીશનને સફળ બનાવી શકાશે .
રીપોર્ટર:-ભુપતભાઈ પૂર્ણવૈરાગી જસદણ
3 Attachments


