Gujarat

દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર ઉના દ્રારા તા ૧૦/૦૩/૨૦૨૨ના રોજ હરભોલે હોટેલ ઉના મુકામે અસીલ મંચ ની મીટીંગ નું આયોજન કરી

ગિરગઢડા
ભરત ગંગદેવ..
દરિયાનો દાયરો કાનૂની સહાય કેન્દ્ર ઉના દ્રારા તા ૧૦/૦૩/૨૦૨૨ના રોજ હરભોલે હોટેલ ઉના મુકામે અસીલ મંચ ની મીટીંગ નું આયોજન કરી ઉના મુકામે આવેલ તાલુકા પંચાયત ની કચેરી ના નવું બિલ્ડીંગ બનવવા બાબતે ઉના નાયબ કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું આ કાર્યક્રમ માં દરિયા નો દાયરો કાનૂની સહાય કેન્દ્ર ઉનાના જયનીલભાઈ કુહાડ,માનસિંગભાઈ કાતિરા,અરવિંદભાઈ ખુમાણ દરિયાદીલ ફાઉન્ડેશન ના ભરતભાઈ કામલિયા,ધ લાઈન જર્ની ઓફ ગીર ગ્રુપ ના શૈલેષભાઇ,વીર મેઘમાયા ગ્રુપના મેઘનાબેન નારી શકિત ના વિજયા બેન તથા અસીલમંચ સાથે જોડાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

IMG-20220310-WA0516.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *