Gujarat

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનના પ્રવાસે છે ત્યારે બોડેલી એસટી વિભાગ દ્વારા વડાપ્રધાન ના  વિવિધ કાર્યક્રમ માટે ૨૦ બસ ફાળવવામાં આવતા મુસાફરો મુશ્કેલીમાં મુકાય છે

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વતનના પ્રવાસે આવ્યા છે ત્યારે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં લોકો બસ મારફતે કાર્યક્રમમાં પોહચે તે માટે બોડેલી એસટી વિભાગ દ્વારા ૨૦ જેટલી બસો ફાળવવામાં આવી છે જેને લઈ અનેક રૂટો પણ રદ થયા છે જેને લઈ રોજીંદા મુસાફરી કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આ ઉપરાંત તેઓને ના છૂટકે ખાનગી વાહનો નો સહારો લેવો મજબુર બન્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી

IMG-20220419-WA0108.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *