Gujarat

દ્વારકા ખાતે  ચિંતન શિબિરમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને સમ્માનીત કરાયા.

રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલા
દ્વારકા ખાતે ચિંતન શિબિર ના દ્વિતીય દિવસે પધારેલ રાષ્ટ્રીય કૉંગ્રેસ ના પુર્વ અઘ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા  કોરોના કાળ દરમિયાન તથા કોવિડ ન્યાય યાત્રા દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ ઝાલા ને  મોમેન્ન્ટો આપી સન્માનિત કરવામા આવતા તેઓ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર,પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી નો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે જિલ્લાના કોંગ્રેસ ના કાર્યકરો અને હોદેદારો એ તેમને શુભેચ્છા તેમજ અભિનંદન પાઠવ્યા હતા.

FB_IMG_1645893334327.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *