વેરાવળ માં રેયોન
નવરાત્રિ એટલે માં આધ્ય શક્તિની આરાધના અને ભકિત નો ત્રીવેણી સંગમ એટલે નવલા નોરતા જેમા વેરાવળ માં રેયોન હાઉસિંગ કોલોની માં નવદુર્ગાં માતાજી ના મંદિરે આજે ડિસ્કો અને રિમેક્ષ ના યુગ ભાતીગળ રાસોત્સ્વ સાથે નવરાત્રી મહોત્સવ નુ આયોજન ગરબી મંડળ ના પ્રમુખ મોહન ભાઈ ગોહેલ અને ઉપ પ્રમુખ સોની યોગેશ સતીકુંવર દ્વારા નવરાત્રી નિમિતે સમુહ રાસ ગરબાની રમઝટ સાથે તારીખ ૨૬/૦૯ થી પ્રારંભ થસે જેમા નવદુર્ગા ગરબી માં આશરે ૨૦ વર્ષ થી કામગીરી બજાવી રહેલ સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવર ને સર્વાનુમતે ઉપ પ્રમુખ તરિકે નિમણુક માન્ય રાખી જેમા તારીખ ૦૪/૦૯ / ૨૦૨૨ ના રોજ મુંબઈ વસઈ રહેતા રાજેશ્રી મીના પંજાબી ઇનનર વ્હીલ કલબ ના પ્રમુખ પાયલ બેન પારેખ અને ડો ડી કે બારડ અને વેરાવળ મર્કન્ટાઈલ કો ઓપ બેન્ક ના ચેરમેન નવીન ભાઈ શાહ અને ડો ડિકે બારડ ના સહયોગ સાથે રાસોત્સ્વ હરિફાઈ નુ આયોજન ઊપરાંત પ્રાચિંન રાસ ગરબા રમવા માટે નિ શુંલક આયોજન જેમા દરરોજ પ્રોત્સાહક ઇનામ અર્પણ કરી નવલા નોરતા ની ઉજવણી માટે ભવ્ય આયોજન પ્રમુખ મોહનભાઈ ગોહેલ સોની યોગેશ પી સતીકુંવર દ્વારા કરવામાં આવ્યું
|
ReplyForward
|
