Gujarat

નાગેશ્રી પો.સ્ટે.ના ટીંબી ગામે રાતડાના રસ્તે જાહેરમા હારજીતનો તીનપતીનો જુગાર રમતા છ ઇસમોને રોકડા રૂા.૧૨,૪૭૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી નાગેશ્રી પોલીસ સ્ટાફની ટીમ

અમરેલી જીલ્લાના વડા મ્હે.પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાથી જુગાર/દારૂની બદી દૂર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂ ઉપર કડક કાર્યવાહી કરવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નાગેશ્રી પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એન.એ.વાઘેલા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ નાગેશ્રી પો.સ્ટે.ના UHC મધુભાઇ નથુભાઇ પોપટ તથા UHC મધુભાઇ લખુભાઇ ભેરડા તથા UHC પ્રવિણકુમાર લાખાભાઇ મકવાણા તથા પો.કોન્સ. રાજદિપસિહ દીલીપસિંહ ગોહિલ તથા પો.કોન્સ. કિશનભાઇ મશરીભાઇ શિયાળ તથા પો.કોન્સ. અનિલભાઇ વિનુભાઇ ધાફડા વિગેરે પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમી આધારે નાગેશ્રી પો.સ્ટે.ના ટીંબી ગામે રાતડાના રસ્તે જાહેરમા હારજીતનો તીનપતીનો જુગાર રમતા બાર શકુનીઓને રોકડા રૂા.૧૨,૪૭૦/- તથા ગંજીપાના નંગ પર કિ.રૂ.૦૦/૦૦ તથા એક ટોર્ચ કિ.રૂ.૫૦/૦૦ મળી કુલ ૧. ૧૨,૫૨૦/- ના મુદામાલ સાથે છ ઇસમોને ઝડપી પાડી કવોલીટી કેસ શોધી કાઢી તથા છ ઇસમો રેઇડ દરમિયાન નાસી ગયેલ હોય જુગાર રમતા તમામ ઇસમો સામે જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
*જુગાર રમતા પકડાયેલ ઇસમો*
(૧) કરણભાઇ ભુપતભાઇ મકવાણા, ઉ,વ.૨૩, ધંધો,ખેતી, રહે.ચિત્રાસર, તા.જાફરાબાદ, જિ.અમરેલી
(ર) પ્રભુદાસ ગરીબદાસ હરીયાણી, ઉં.વ.૩૪. ધંધો.પ્રા.નોકરી, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી
(૩) નરેશભાઇ જીણાભાઇ બાંભણીયા, ઉ.વ.રર, ધંધો ડ્રાઇવીંગ, રહે.ચિત્રાસર, તા.જાફરાબાદ, જિ.અમરેલી
(૪) અકીમભાઇ હનિફભાઇ મનસુરી, ઉ.વ.૨૪, ધંધો.મજુરી, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી
(૫) સમીરભાઇ સલીમભાઇ સરવૈયા, ઉ.વ.૧૯, ધંધો.મજુરી, રહે.ટીંબી, તા.જાફરાબાદ, જિ.અમરેલી
(૬) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર
*જુગારની રેઇડ દરમિયાન નાસી ગયેલ ઇસમો*
(૧) હિરો જાદવ, મો.નં.૭૪૯૦૯૦૫૧૮૦ રહે,ટીંબી,
(૨) અશ્વિનભાઇ ભાણાભાઇ મકવાણા, રહે.ટીબી
(૩) રાજેશભાઇ રમેશભાઇ મકવાણા, રહે.ચિત્રાસર,
(૪) અલ્તાફભાઇ રહે.કડીયાળી
(૫) સાગરભાઇ પંડયા રહે.ટીબી
(૬) ગીદભાઇ ગોહિલ, રહે.ટીંબી
આ કામગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એન.એ.વાઘેલા તથા નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG_20220617_160326.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *