આ સાથે તેવો પોતાનો અભ્યાસ ડોન બોસ્કો શાળા છોટા ઉદેપુર માં પોતાનો ધોરણ ૮થી 12 નો અભ્યાસ કર્યો હતો તેથી આજ રોજ ડો ન બોસ્કો શાળા પરિવાર ભરતભાઈ રાઠવા નું બહુમાન કર્યું.. શાળા ના મેનેજર ફાદર જ્યોર્જ કાર્લોસ તેમજ શાળાના આચાર્ય તેમજ સુપર વાયઝ રેપણ ભરત રાઠવાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ અને તેઓને સુભેછાઓ પાઠવી હતી.. ડોન બોસ્કો શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો એ પણ ભરત ભાઈ રાઠવાને શુભકામનાઓ પાઠવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


