પાવી જેતપુર સન રાઈસ સ્કૂલ માં ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી ના 72 માં જન્મદિવસ ના “સેવા પખવાડિયું” અંતર્ગત શાળા ની બાળકીઓને હિમોગ્લોબીન ચેક અપ નું આયોજન કરવામાં આવ્યું જેમાં છોટા ઉદેપુર ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ઉપપ્રમુખ અંકિત કુમાર શાહ, પૂર્વ ઉપપ્રમુખ જશુભાઈ રાઠવા, સિનિયર આગેવાન ગોવિંદભાઇ રાઠવા જીલ્લા પંચાયત સદસ્ય નયનાબેન, મહિલા મોરચા ના મહામંત્રી સ્મિતાબેન, નયનાબેન, માહિલામોરચા ઉપ પ્રમુખ રમીલાબેન ડોક્ટર સેલ ના સહ કન્વીનર ડૉ. મુકેશ ભાઈ સોની,કૈલાશબેન ,શાળા ના પ્રિન્સિપાલ દામિની બેન સૌ શિક્ષક ગણ અને વિધ્યાર્થી ની ઓ હાજર રહ્યા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
Attachments area


