જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ બાબરાતાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ બુટાણી તેમજ વિરોધ પક્ષના નેતા જિલ્લા પંચાયતના પ્રભાતભાઈ કોઠીવાળ તેમજ બાબરા નગરપાલિકા પ્રમુખશ્રી લલીતભાઈ આંબલીયા તેમજ બાબરા શહેર પ્રમુખ ભાજપ મુકેશભાઈ ખોખરીયા બાબરા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ વિરોજા જિલ્લા પંચાયત સભ્ય શ્રી હિંમતભાઈ દેત્રોજા હિતેશભાઈ કલકાણી મહામંત્રી શ્રી બાબરા તાલુકા ભાજપ બાબરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરીટભાઈ બગડા ખાખરીયા સરપંચ શ્રી વિપુલભાઈ કાછેલા તેમજ નીલવડા સરપંચ શ્રી વલ્લભભાઈ ધરજીયા તાલુકા પંચાયત સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ વકીલ શ્રી પ્રતાપભાઈ ખાચર રવજીભાઈ બગડા ગોવિંદભાઈ પરમાર ભીખુભાઈ બગડા વાવડા પૂર્વ સરપંચ જયસુખભાઈ રામાણી સવજીભાઈ બાંભવા ભરતભાઈ રંગપરા સભ્ય શ્રી નગરપાલિકા બાબરા તેમજ મનીષ ગોહિલ ભાવેશભાઈ વાઢાળા સંજયભાઈ બગડા દીપકભાઈ બગડા દિનેશભાઈ બગડા નગરપાલિકા સભ્ય ભોલીભાઈ બેચરભાઈ ચાવડા આગેવાનો ઉપસ્થિત રહ્યાં


