Gujarat

બોડેલીના રજાનગર વિસ્તારના અસરગ્રસ્તો પીડિતો માટે સુન્ની વોરા સમાજ દ્વારા સાડી અને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું

બોડેલી તાલુકા સહિત
 છોટાઉદેપુર જિલ્લા ના આસપાસના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદને લઇને મોટા પ્રમાણમાં લોકોના ઘરોમાં અનાજ સહિતની ઘરવખરી સામાન ને નુકસાન થતાં અનેક સંસ્થાઓ દ્વારા બોડેલી વિસ્તારના અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચાડવાની કામગીરી થઇ રહી છે આજરોજ સુન્ની વોરા સમાજ નડિયાદ દ્વારા નવા કપડાં તેમજ સાડી નું વિતરણ કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220713-WA0089.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *