નિસાર શેખ,મહુધા
ખેડા જિલ્લાના મહુધા તાલુકા ના મંગળપુર ખાતે ક્ષત્રિય સમાજ ના સમુહ લગ્નના યોજાયા એક સાથે કુલ ૮૫ નવ દંપતિઓએ પ્રભુતા ના પગલાં પાડ્યા હતા. આ અવસરે મુખ્ય દાતા મહુધા મત વિસ્તાર ના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ ઉપસ્થિત રહી ને આશીર્વાદ આપ્યા હતા જ્યારે આ અવસરે સમાજ ના વિષ્ણુ સિંહ સોઢા,યોગેશ વકિલ,હરમાનભાઈ , નટવરસિંહ ઠાકોર તેમજ સમાજના અગ્રણીઓ અને ગ્રામજનો નવ દંપતીઓ ને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા.


