Gujarat મહુધા ખાતે ઈ-શ્રમ કાર્ડ નો કેમ્પ યોજાયો Posted on January 8, 2022 Author Admin Comment(0) નિસાર શેખ,મહુધા મહુધા ટાવર મસ્જિદ પાસે રાહત દરે ઈ-શ્રમ કાર્ડ કાળીઆપવાનો કેમ્પ યોજાયો હતો સામાજિક કાર્યકર હાજી સાકીર ભાઈ મન્સૂરી દ્વારા આ કાર્યક્રમ નુ આયોજન કરવા મા આવ્યું હતું જેમાં મોટી સંખ્યા મા શ્રમિક વર્ગ ના લોકો એ ભાગ લીધો હતો વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.