નિસાર શેખ,મહુધા
આ આર્યુવેદિક કેમ્પ ૫૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો આ પ્રસંગે સરકારી આર્યુવેદિક દવાખાનાં નાં ડોક્ટર પિયુષ પ્રજાપતિ , સ્ટાફ , સીધાલી ગામનાં જેનાભાઈ મલેક તથા મૌલાનાસાબ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કેમ્પ નું આયોજન નવ ગામ મુસ્લિમ સેવા સમાજ ગ્રુપ નાં સંયોજક મલેક સમુદીન ભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું


