આગામી ચૂંટણીમાં ઉમેદવાર બને તો નવાઈ નહીં
લોકસેવાના પ્રહરી અને નિ: સ્વાર્થ ભાવે અદ્ભુત સેવા આપતાં એવા કોળી સમાજ ના યુવા આગેવાન વિક્રમભાઈ સાખટ પ્રશંસા થવા લાગી છે
સૌરાષ્ટ્ર મા સેવાકીય શેત્ર ઉડીને આંખે વળગે એવું નામ એટલે વિક્રમભાઈ સાખટ સૌરાષ્ટ્ર મા છેલ્લા દશ બાર વર્ષ થી કોળી સમાજ કે અન્ય સમાજમા રાત દિવસ સુધી સેવા આપે છે ઘરના પૈસે અડધી રાત્રે પોતાના સમાજ ની સેવા કરે છે વિક્રમભાઈ સાખટ કોળી સમાજ પ્રત્યેની અને આમ સમાજ માટે સેવાના સુંદર કાર્યોથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વિક્રમભાઈ સાખટ ની વાહ વાહ થઈ રહી છે ત્યારે વિક્રમભાઈ સાખટ કોળી સમાજ ના નામ ઉપર રાત કે દિવસ જોયા વગર સતત સેવાકીય પ્રવૃત્તિઓ એક્ટીવ હોય છે ત્યારે વિક્રમભાઈ સાખટ નાની ઉમરે પત્રકાર લેવામાં પણ છેલ્લા પાંચ વર્ષથી લોકો ના અનેક પ્રકારના પ્રશ્નો નુ નિરાકરણ કરાવ્યુ છે ત્યારે મિડિયા લેવલે પણ નાની ઉંમરે ખુબ સરસ કામગીરી કરી રહ્યા છે ગરીબોના રેશનકાર્ડ ઈ શ્રમ કાર્ડ આઈસમાન ભારત કાર્ડ તેમજ દવાખાના કામોમાં ગરીબોના તાત્કાલિક ધોરણે કામો કરી આપે છે
સામાજીક રાજકીય અને રચનાત્મક અને આરોગ્ય શિક્ષણિક અને સમાજ ઉપયોગી કાર્યો કરવાની કોળી સમાજમાં લોકોમાં અને રાજકીય આગેવાનોમા નામના મેળવી છે ત્યારે સૌરાષ્ટ્ર મા મિડિયા મા પણ સારી એવી કામગીરી કરી રહ્યા છે ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ અથવા કોઈ પાર્ટી માથી મહુવા વિસ્તારમાં ચુંટણી લડાવે તે વાત ને નકારાતી નથી કોળી સમાજ અને અન્ય સમાજના લોકો ની માંગ ઉઠી છે કે મહુવા વિસ્તારમાં વિક્રમભાઈ સાખટ જેવા યુવા અને શિક્ષિત અને જાગૃત બહાદુર આગેવાન ને મહુવા વિધાનસભા ના મેદાનમાં ઉતારવા માટે જબરદસ્ત તૈયારી શરૂ કરવામાં આવી હતી ત્યારે વિક્રમભાઈ સાખટ દ્વારા જણાવાયું હતું કે ભાજપ કે કોંગ્રેસ કોળી સમાજ સાથે જો અન્યાય કરશે તો તેને ખરાબ પરિણામ ભોગવવું પડશે


